આકૃતિ $+1, +1$,અને $-1$ વીજભાર ધરાવતા ત્રણ વીજભારોની વિદ્યુતક્ષેત્ર રેખાઓ દર્શાવે છે. આકૃતિમાં દર્શાવેલ ગોસીયન સપાટી એક ગોળો છે જે બે વીજભારોને સમાવે છે. ગોળાકાર ગોસીયન સપાટીમાંથી પસાર થતું કુલ વિદ્યુત ફ્લક્સ કેટલું હશે?

  • A
    ધન
  • B
    ઋણ
  • C
    શૂન્ય
  • D
    વધુ માહિતી વગર નક્કી કરવું અશક્ય છે

Explore More

Similar Questions

$L$ લંબાઈ અને $R$ ત્રિજ્યાનો એક નળાકાર સમાન વિદ્યુતક્ષેત્ર $E$ માં એવી રીતે મૂકવામાં આવ્યો છે કે તેની અક્ષ વિદ્યુતક્ષેત્રને સમાંતર હોય. નળાકાર સાથે સંકળાયેલ કુલ વિદ્યુત ફલક્સ ....... છે.

એક સમાન વિદ્યુતક્ષેત્ર $E = 3 \times 10^5 \text{ NC}^{-1}$ ધન $Y$-અક્ષની દિશામાં કાર્યરત છે. $10 \text{ cm} \times 30 \text{ cm}$ ક્ષેત્રફળ ધરાવતા લંબચોરસમાંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ શોધો,જેનું સમતલ $ZX$-સમતલને સમાંતર છે.

$2.0 \; \mu C$ નો એક બિંદુવત વિદ્યુતભાર $9.0 \; cm$ ની ધાર ધરાવતી ઘન આકારની ગૌસિયન સપાટીના કેન્દ્ર પર મૂકેલો છે. સપાટીમાંથી પસાર થતું કુલ વિદ્યુત ફ્લક્સ કેટલું હશે?

$a$ બાજુવાળા ચોરસના કેન્દ્રથી બરાબર ઉપર $\frac{a}{2}$ અંતરે એક બિંદુવત વિદ્યુતભાર $q$ મૂકવામાં આવ્યો છે. ચોરસમાંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ કેટલું હશે?

$r$ ત્રિજ્યા ધરાવતા ગોળા અને તેના કેન્દ્રમાં $q$ વિદ્યુતભાર હોય,તો તેના સાથે સંકળાયેલા ફ્લક્સ પરથી ગૌસનો નિયમ મેળવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo